મહેસાણાની ગીલોસણ ગ્રામ પંચાયત ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં 20 વર્ષની યુવતી સરપંચ બની છે, પણ આ વાત તંત્ર માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.